ભારત 8 વિકેટે જીત્યું

બીજી T20 / રોહિતે રાજકોટમાં રંગ જમાવતાં 43 બોલમાં 85 રન ફટકાર્યા, ભારત 8 વિકેટે જીત્યું, સીરિઝ 1-1થી લેવલ થઈ


બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 153 રન કર્યા, ભારતે 26 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો રોહિતે પોતાની 100મી મેચમાં 23 બોલમાં ફિફટી પૂરી કરી, ધવન સાથે પ્રથમ વિકેટ માટે 118 રન જોડ્યા ત્રણ મેચની સીરિઝની નિર્ણાયક T-20 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે ભારતીય કપ્તાન રોહિત શર્માએ પોતાની 100મી ટી20માં 43 બોલમાં 85 રનની શાનદાર ઇનિંગ્સ રમીને સૌરાષ્ટ્ર … Continue reading બીજી T20 / રોહિતે રાજકોટમાં રંગ જમાવતાં 43 બોલમાં 85 રન ફટકાર્યા, ભારત 8 વિકેટે જીત્યું, સીરિઝ 1-1થી લેવલ થઈ