ગુજરાત ગૌરવ દિવસ: ગુજરાત નામ કેવી રીતે પડ્યું ?


ગુજરાત ગૌરવ દિવસની આપ સૌને ખૂબ જ શુભેચ્છા. આજરોજ 1લી મેના દિવસે ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની 1947માં આઝાદી બાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યોની રચના કરવામાં આવી. 1960માં મુંબઇના મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું. આ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો. આમ 1મેની આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. … Continue reading ગુજરાત ગૌરવ દિવસ: ગુજરાત નામ કેવી રીતે પડ્યું ?