ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે પત્ની સારી રીતે ઊંઘી શકે તે માટે ડિવાઈસ બનાવ્યું


ઝકરબર્ગે સ્ક્રીન વિનાનું ઈનોવેટિવ એલાર્મ બનાવ્યું ગેજેટ ડેસ્ક: ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ ફોટો ઝકરબર્ગના લેટેસ્ટ ઈન્વેન્શનની છે. જોકે, આ શોધ સોશિયલ મીડિયા સંબંધિત નથી. ઈનોવેટિવ એલાર્મ ઝકરબર્ગે દેખાવમાં સીધુસાદુ લાગતું લાકડાનું એક બોક્સ બનાવ્યું છે, જે સવારે છથી સાત વાગ્યા … Continue reading ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે પત્ની સારી રીતે ઊંઘી શકે તે માટે ડિવાઈસ બનાવ્યું