PMની આગેવાનીમાં કેબિનેટ બેઠક શરૂ


આતંકી હુમલો / PMની આગેવાનીમાં કેબિનેટ બેઠક શરૂ, સુષ્મા, રાજનાથ સિંહ, સીતારમણ હાજર   નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના લેથપોરામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40જવાન શહીદ થયા છે. ઘટનાની તપાસ NAIને સોંપવામાં આવી છે. એનઆઈએની 12 સભ્યોની ટીમ શુક્રવારે હુમલાવાળી જગ્યાએ ફોરેન્સિક પુરાવા ભેગા કરવા જશે. આ ટીમમાં એક આઈજી રેન્કના ઓફિસરને પણ સામેલ કરવામાં આવ્યા છે. … Continue reading PMની આગેવાનીમાં કેબિનેટ બેઠક શરૂ