જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા…


100 વર્ષ પહેલા 13 એપ્રિલ 1819ની વાત છે. એક બાગીચામાં લગભગ 15થી 20 હજાર ભારતીયો ભેગા થયા હતા. બધા જ શાંતિથી સભા કરી રહ્યા હતા.     આ સભા પંજાબના 2 જાણીતા નેતાની ધરપકડ અને રોલેટ એક્ટના વિરોધમાં કરવામાં આવી હતી. તેના 2 દિવસ પહેલા અમૃતસર અને પંજાબમાં એવુ થયુ હતુ, જેનાથી બ્રિટિશ સરકાર ગુસ્સામાં … Continue reading જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા…